$\sigma $ અને $\pi $ કક્ષકમાં શું સામ્યતા અને શું ભેદ છે ?
સામ્યતા : $\sigma$ અને $\pi$ બંને BMO (બંધકારક આણ્વીય કક્ષકો છે, વળી બંનેમાં ઇલેક્ટ્રોન ધનતા બે પરમાણુ કેન્દ્રની વચ્ચે હોય છે.
તફાવત : $\sigma MO$ માં ઇલેક્ટ્રોન ઘનતા બે કેન્દ્રો વચ્ચે સમમિત હોય છે, જ્યારે $\pi MO$ માં ઇલેક્ટ્રોન ઘનતા બંધ ધરીની ઉપર તથા નીયે તેમ બે ભાગમાં વહેંચાયેલી વળી અસમમિત $(+), (-)$ હોય છે.
એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....
અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચનાથી કઈ કઈ જાણકારી મળે છે ? તે જાણવો ?
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ - $ માંથી કયામાં બંધક્રમાંક સૌથી ઓછો થાય ? તે જણાવો ?
એક દ્રિપરમાણ્વિક આણુની $2 s$ અને $2 p$ પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આગ્વીય કક્ષકોની કુલ સંખ્યા___________ છે.
કયો પરમાણુ કે જેમાં સંકરણ $MOs$ કેન્દ્રિય અણુની માત્ર એક $d-$ કક્ષા ધરાવે છે?